<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

૨૦૦૨માં નરેન્‍દ્રભાઇ મોદીજીના ચુંટણી કાર્યાલય, રેલી, અને સભા સમયની તસ્‍વીરોમાં ડાબી બાજુથી પ્રતાપભાઇ કોટક, વિજયભાઇ રૂપાણી, વજુભાઇ વાળા, ડો. વલ્લભભાઇ કથીરિયા, અભિવાદન જીલતા નરેન્‍દ્રભાઇ મોદી, જૈન મુનીશ્રી, અમિતભાઇ શાહ, જીતુભાઇ મહેતા, માધુભાઇ બાબરીયા, પ્રવિણભાઇ માકડીયા, ધનસુખભાઇ ભંડેરી, હરિભાઇ પટેલ, વલ્લભભાઇ દુધાત્રા, અરૂણ નિર્મળ નજરે પડે છે.

(3:14 PM IST)