<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

૨૦૦૨ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડીમાં સભા સંબોધતા નરેન્‍દ્રભાઇ મોદી, ડાબી બાજુ શશીભાઇ માંડલીયા, અરૂણભાઇ નિર્મળ, વિજયભાઇ રૂપાણી, લાલુભાઇ પારેખ, વિરમગામના પૂર્વ ધારાસભ્‍ય જયંતિભાઇ મચ્‍છર, બ્રહ્મક્ષત્રિય આગેવાનો નજરે પડે છે.

(3:31 PM IST)