News of Tuesday, 17th June 2025
વૈષ્ણવ જન તો...વિજયભાઈની શ્રધ્ધાંજલી સભાઃ આગેવાનોની હાજરી

રાજકોટઃ આ લખાય છે ત્યારે બપોરે ૩ વાગ્યે વિજયભાઈ રૂપાણીની શ્રધ્ધાંજલી સભા શરૂ થઈ છે. ભાજપના હોદ્ેદારો, કાર્યકરો ઉપસ્થિત છે. તસ્વીરમાં રમેશભાઈ ટીલાળા, રમેશભાઈ રૂપાપરા, મનિષભાઈ રાડીયા, લાખાભાઈ સાગઠીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, હિરેન ગોસાઈ, નયનાબેન પેડડીયા તેમજ મહિલા અગ્રણીઓ તથા રાજુભાઈ ધ્રુવ, કમલેશભાઈ મીરાણી, માધવ દવે, મુકેશ દોશી, નેલ શુક્લ, મયુર શાહ નજરે પડે છે. જ્યારે સૌથી પ્રથમ હરોળની તસ્વીરમાં મંત્રી ભાનુબેન બાબરીયા, મનહરભાઈ બાબરીયા, રાજ્યસભાના સાંસદ, રામભાઈ મોકરીયા, કશ્યપ શુક્લ, પદ્મશ્રી હેમંત ચૌહાણ નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
