News of Tuesday, 17th June 2025
વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપવા રાજકોટવાસીઓ ઉમટ્યા

રાજકોટ : રેસકોર્સ ના મેદાનમાં વિજયભાઈ રૂપાણી ની શ્રદ્ધાંજલિ સભામાં લોકો ઉમટી પડ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાજલિ અર્પણ કરી હતી. ભાજપના દિગગજ નેતાઓ ઉપસ્થિત છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
