News of Tuesday, 17th June 2025
વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધા સુમન અર્પણ કરતા સંતો મહંતો: દિલ્હીના પૂર્વ સીએમ કેજરીવાલ, વજુભાઇ વાળા, સાંસદ , ધાસરાભ્યો અને પૂર્વ ધારાભ્યોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
રાષ્ટ્ર સંત પ.પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબ, વ્હોરા સમાજના આગેવાનો, પૂ. નરેન્દ્રબાપુ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, મંત્રી ભાનુબેન બાબરીયા, સહિતનાએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

રાજકોટ : વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધા સુમન અર્પણ કરતા સંતો મહંતો, નીતિનભાઈ ભારદ્વાજ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વજુભાઈ વાળા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સંતો મહંતો, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જીતુભાઇ વઘાણી,પ્રદીપસિંહ જાડેજા, નીતિનભાઈ નથવાણી, મનીશભાઈ રાડીયા, પોલીસ કમિશનર બ્રજેશ ઝા સહિતના અધિકારીઓ, પદા ધિકારીઓ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
