<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

૪૫ કિલોની અને ૬૪૫ મીટર લાંબી સૌથી ઊંચી પાઘડી

 

ચંડીગઢ, તા.૧૮: પંજાબના અવતાર સિંહ મોની દુનિયાની સૌથી લાંબી પાઘડી પહેરવાનો રેકૉર્ડ ધરાવે છે. આ પાઘડી બનાવવામાં ૬૪૫ મીટર કાપડ વપરાયું છે. એને પહેરવામાં લગભગ ચારથી પાંચ કલાક લાગે છે. ૬૦ વર્ષના અવતાર સિંહ નિહંગ સિખ છે જેઓ હંમેશાં પાઘડી પહેરે છે. જોકે આ ઊંચી પાઘડી રોજ પહેરી શકાય એવી નથી, કેમ કે એનું વજન ૪૫ કિલો છે. આને પહેરીને માથાનું બૅલૅન્‍સ જાળવવા માટે ઘણી તાકાત લગાવવી પડે છે.

(1:44 PM IST)