<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

ઘરમાં ઘૂસીને પહેલાં મેગી બનાવીને ખાધી અને પછી નિરાંતે ચોરી કરી

 

લખનઉ, તા.૨૦: લખનઉમાં એક નિવળત્ત બૅન્‍ક અધિકારીના ઘરમાં ચોરી થઈ એમાં ચોરોની એક હરકત ચોંકાવનારી હતી. ચોરો ઘરમાં દાખલ થયા અને સામાન ચેક કર્યો. એ પછી ઍર-કન્‍ડિશનર (AC) શરૂ કર્યું. થોડી વાર પછી ઊઠીને કિચનમાં ગયા અને ત્‍યાં મૅગી બનાવી. બે પ્‍લેટમાં મૅગી લઈને ACવાળી રૂમમાં આવીને ખાધી અને પછી ચોરી કરીને જતા રહ્યા

(4:06 PM IST)