News of Friday, 20th June 2025
ઈરાન બાદ હવે ઓપરેશન સિંધુ હેઠળ ઈઝરાયેલમાંથી રવિવારે ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લવાશે

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. ભારત સરકારે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. સરકારે ઇઝરાયલમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ, મજૂરો અને સંભાળ રાખનારાઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ખાસ વિમાનો તહેનાત કર્યા છે. આ કામગીરી રવિવાર, 22 જૂનના રોજ સવારે 6 વાગ્યે શરૂ થશે અને મંગળવાર, 24 જૂન સુધી ચાલુ રહેશે.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
