News of Monday, 23rd June 2025
યુએસ એરબેઝ પર હુમલા બાદ ટ્રમ્પ એક્શનમાં: સિચ્યુએશન રૂમમાં ઉચ્ચ સ્તરીય બેઠક ચાલુ :સંરક્ષણ પ્રધાન પણ હાજર
સોમવારે રાત્રે ઈરાને અમેરિકન લશ્કરી મથક પર હુમલો કર્યો. ઈરાને કતારના અલ ઉબૈદ મથક પર હુમલો કર્યો. ઈરાન તરફથી 6 મિસાઈલ છોડવામાં આવ્યા બાદ ટ્રમ્પ લાલચોળ

નવી દિલ્હી. સોમવારે રાત્રે ઈરાને અમેરિકી લશ્કરી મથક પર હુમલો કર્યો. ઈરાને કતારમાં અલ ઉબૈદ મથક પર હુમલો કર્યો. ઈરાન તરફથી 6 મિસાઈલ છોડવામાં આવી.
ઈરાનનો દાવો છે કે તેણે અમેરિકાની કાર્યવાહીનો બદલો લીધો છે. આ દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સિચ્યુએશન રૂમમાં ઉચ્ચ સ્તરીય બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથ પણ હાજર છે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
