તા. ૧૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧ સોમવાર
News of Tuesday, 24th June 2025
તમિલ ફિલ્મ અભિનેતા શ્રીકાંતની કોકેઈન ખરીદવાના આરોપસર પૂછપરછ
ધરપકડ કરાયેલા એક તસ્કરે અભિનેતાને ડ્રગ્સ વેચવાની કબૂલાત કર્યા બાદ અભિનેતાની પૂછપરછ કરાઈ

પોલીસે તમિલ ફિલ્મ અભિનેતા શ્રીકાંતની કોકેઈન ખરીદવાના આરોપસર પૂછપરછ કરી હતી. ડ્રગના સેવનમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી અને ડ્રગ તસ્કરો સાથેના કથિત સંબંધોની પણ પોલીસ તપાસ કરી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે તાજેતરમાં ધરપકડ કરાયેલા એક તસ્કરે અભિનેતાને ડ્રગ્સ વેચવાની કબૂલાત કરી હતી, ત્યારબાદ પોલીસે શ્રીકાંતની પૂછપરછ કરી હતી.
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
