<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

કચ્છીમાડુઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા નરેન્દ્રભાઈ અને ભુપેન્દ્રભાઈ

( વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૭ : આજે અષાઢી બીજ કચ્છી નવા વરસે દેશ વિદેશમાં વસતા કચ્છી માડુઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા પાઠવી છે.

(10:11 AM IST)