<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

ન્‍યાયાધીશોએ કાયદા નિર્માણમાં હસ્‍તક્ષેપ ન કરવો જોઈએ તેવું કહેવું ખોટું : સુપ્રીમ કોર્ટના ન્‍યાયમૂર્તિ

જો કાયદાઓ બંધારણની ભાવનાની વિરૂદ્ધ હોય તો તેમાં હસ્‍તક્ષેપ કરવો જરૂરી છે

સુપ્રીમ કોર્ટના ન્‍યાયમૂર્તિ ઉજ્જવલ ભુયાને જણાવ્‍યું કે એવું કહેવું ખોટું છે કે ન્‍યાયાધીશોએ કાયદા નિર્માણમાં હસ્‍તક્ષેપ ન કરવો જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું કે ન્‍યાયપાલિકાની ભૂમિકા બંધારણનું રક્ષણ કરવાની છે અને જો કાયદાઓ બંધારણની ભાવનાની વિરુદ્ધ હોય તો તેમાં હસ્‍તક્ષેપ કરવો જરૂરી છે. આ નિવેદન એક કાનૂની સેમિનાર દરમિયાન આવ્‍યું, જેમાં ન્‍યાયપાલિકાની સ્‍વતંત્રતા અને તેની ભૂમિકા પર ચર્ચા થઈ

(4:12 PM IST)