<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

કેરેબિયન દેશનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી આર્જેન્ટિનાની મુલાકાતે પહોંચ્યા

બ્યુનોસ આયર્સમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું: વડાપ્રધાન મોદી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલી સાથે મહત્ત્વપૂર્ણ મુલાકાત કરશે

નવી દિલ્હી : કેરેબિયન દેશનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી આર્જેન્ટિનાની મુલાકાતે પહોંચ્યા.બ્યુનોસ આયર્સમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું.આ 2 દિવસની મુલાકાતમાં વડાપ્રધાન મોદી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલી સાથે મહત્ત્વપૂર્ણ મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા કરશે.

 

(6:16 PM IST)