હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 10th July 2025
દિલ્હીમાં આજે સવારે મધ્યમ માત્રાના ભૂકંપના આંચકા પછી હવે ભારે વરસાદના વાવડ મળી રહ્યા છે અને છ વિમાની સેવાઓ ડાઈવર્ટ કરવામાં આવ્યું બહાર આવ્યું છે

દરમિયાન મધ્યપ્રદેશ અને હરિયાણામાં બે અલગ અલગ બનાવોમાં ડૂબી જવાથી છ બાળકોના કરુણ મૃત્યુ થયાનું જાણવા મળે છે.
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર જીવણ હુમલો થયો હતો તે મામલામાં સિક્રેટ સર્વિસના છ એજન્ટોને લાપરવાહી માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે
સંસદની સુરક્ષામાં થયેલી ચૂક માટેનો કેસ નબળો પડ્યાનું અને ૧૮ મહિના પછી બે આરોપીઓ જામીન ઉપર છૂટ્યાનું પ્રસિદ્ધ થયું છે
ઇઝરાયેલના ભયાનક હુંમલાના પગલે ગાંજા પટ્ટીમાં ભૂખથી બાળકો તરફ પડી રહ્યા છે આઠ દિવસથી ખાવાનું મળ્યું નથી લોકો કબ્રસ્તાન અને સડકો ઉપર જીવી રહ્યા છે
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
