તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 11th July 2025
અકિલા ન્યુઝ : ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલનો આજે જન્મદિવસ, રાજકારણમાં ચાલતા શાબ્દિક વિવાદને લઈને કહ્યું લોકોએ પાંચ વર્ષ માટે ચૂંટીને મોકલ્યા છે તો કામ કરવા દેવું જોઈએ, કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલીયા મામલે આપ્યું નિવેદન, મારી પાસે પ્રશ્ન આવશે તો ચોક્કસ નિરાકરણનો પ્રયત્ન કરીશ.:જુઓ વિડીયો

(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
