<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

ગુરૂ મહારાજની સ્‍મૃતિમાં પૂ. અમરગિરિબાપુ ભાવૂક થયા

રાજકોટ : ચરાડવા મહાકાલી આશ્રમના મહંત પૂ. અમરગિરિબાપુ આજે ‘અકિલા' કાર્યાલયે પધાર્યા હતા. તેઓ બ્રહ્મલીન ગુરૂ પૂ. ધ્‍યાનંદગિરિબાપુના સ્‍મરણો વાગોળીને ભાવુક થયા હતા. તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પૂ. અમરગિરિજી દર્શાય છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:58 PM IST)