<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

વક્રી શનિની નજર પડશે મંગળ-કેતુ પર, ફરી યુદ્ધના ભણકારા

૧૩ થી ૨૮ જુલાઈ સુધીના ગ્રહગોચર મહાવિનાશક સાબિત થઈ શકે તેવા એંધાણ

મુંબઈ, તા.૧૨: સમય દેશ માટે ખાસ્‍સો કપરો રહ્યો. કુંબમાં કક્કામુક્કી, પહેલગામ આતંકવાદી હુમલો, ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે યુદ્ધતા સંજોગો અને અમદાવાદ વિમાન દુર્ઘટનાથી લોકો અભ્‍ય હતા. ગુરુ મહનો ૯ જુગાઈ રાત્રે ૧૦ વાગ્‍યે ને ૫૦ મિનિટે મિથુન રાશિમાં ઉદય થયા બાદ હવે તા. ૧૩મીએ એક મહાપરિવર્તન થવા જઈ રહ્યું છે. ૧૩૫ દિવસના આ પરિવર્તનની માનવજીવન પર મોટી અસર જોઈ શકે છે. હકીકતમાં ૧૩ જૂલાઈએ કર્મફળઠાતા શનિદેવ મીન રાશિમાં વડી ગતિ કરવા જઈ રહ્યા છે.

વક્રશી શનિથી પ્રાકળતિક આપડાઓ, દેશ અને માનવજીવનમાં વિપ્નો તેમજ મોટી તકલીફો સર્જાઈ શકે છે. કર્મફળદાતા શનિદેવ હાલમાં ગુરુની મીન રાશિમાં સ્‍થાપિત છે. ૧૭મી જુલાઈએ સવારે ૭ વાગ્‍યને ૨૪ મિનિટે ૪ રાશિમાં શનિદેવ વક્રી થશે ત્‍યારબાદ ૨૮ નવેમ્‍બરે માર્ગી થશે, એટલે કે ૧૩૯ દિવસ શનિ ઊંચી ચાલ ચાલશે. શનિ વક્રી થતાં જ સૌથી મોટી અસરો હવામાન પર જવા મળશે. કયાંક અતિવળષ્ટિ તો કયાંક આંધી તોફાન અને વાવાઝોડાની વિનાશક અસરો શરૂ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, માણસના સ્‍વમાત્ર અને અને વ્‍યક્‍તિત્‍વ વ્‍યક્‍તિત્‍વ બંનેને અસર પહોંચશે. પ્રમોશન કે અપેલિત પ્રશંસાઓમાં વિલંબ સર્જાતો લાગે, પોતાના વર્તમાન કાર્યોથી માણસને સંતોષ થાય. કામગીરીમાં બદલાવના વિચારોથી મન ઘેરાયેલું રહે. કહેવાય છે. કે, શનિના આ વકી કાળ દરમિયાન સૂર્ય સહિતના ગ્રહો સાથે વિવિધ યુતિ. પ્રતિયુતિ પકા સર્જાઈ રહી છે. જે સ્‍થિતિને વિશેષ મહત્ત્વની અને ચિરકાલિત અસર વર્તાવે તેવી બનાવશે. જોકે, એ પૂર્વ ૧૫ દિવસની એક ચોક્કસ સમયગાળો દેશ-દુનિયા માટે ભારે ચિંતાનો વિષય બની રહ્યો છે. ડિકેન્‍સ સેક્‍ટરના જ્‍યોતિષ તજજ્ઞોનું માનવામાં આવે તો, હાથ સિંહ રાશિમાં રાશિમાં ચાલતી ચાલતી કેતુ અને મંગળની યુતિ પર વઠી શનિની દ્રાષ્ટ પડશે, એટલે કે, શનિ-કેતુ-મંગળ અને રાહુનો મહા યોગ ૨૮મી જુલાઈ સુધી બનશે. કેતુ-મંગળની પુતિ સાથે આ પે આ પરિવર્તનની અસરથી ૧૩ જુલાઈથી ૧૫ દિવસ માટે સર્જાતા પીચને લીધે લોકોની ચિંતામાં બારે વધારે કરી દીધો છે. આ યોગને કારણે ઈઝરાયેલ અને ઈરાન નેમજ રશિયા-યુકેન ઉપરાંત ભારત-પાકિસ્‍તાન અને ગીન-અમેરિકા વચ્‍ચે ફરી તોપના નાળાં સામસામે આવી શકે છે. આ સંજોગો મહાયુદ્ધને આકાર આપે તો પયા નવાઈ રહેશે નહી. ૨૮ જુલાઈ સુધીના આ દિવસો લોકોને ચિંતામાં મૂકી રહ્યા છે. (રર.૬)

 મીન રાશિમાં વક્રી શનિ હોય તો સંકટ નિヘતિ

જ્‍યોતિષનો મહાગ્રંથ ફળદીપિકા કહે છે કે, વક્રી શાના સમુત્‍પન્ને યઃ પ્રભાવો મહીતલે. સ યિર તિષ્ઠતિ લોકે, પાપં સૌખ્‍યવિનાશનમ્‌ એટલે કે, શનિ જ્‍યારે જ્‍યારે વક્કી થાય છે ત્‍યારે લાબા સમય સુધી માનસપટને પીડા આપે તેવી ઘટનાઓ થતી હોય છે. આ ઉપરાંત ફળકથન એમ પણ કહે છે. કે. મીનરાશિગતઃ શાનિઃ વક્રો યદિ સ્‍યાત્‌ વિપદાશ્રય મતલબ કે, મીન રાશિમાં વક્રી શનિ હોય તો સંકટ નિヘતિ છે.

(12:08 PM IST)