<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

રાહુલ ગાંધી નાગરિકતા કેસઃ હાઇકોર્ટમાં સમીક્ષા અરજી દાખલઃ દસ્‍તાવેજો રજૂ કર્યા

 

રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા સંબંધિત પીઆઈએલમાં એક નવો વળાંકઃ અરજદારે અલ્‍હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્‍ચમાં નવા વીડિયો અને દસ્‍તાવેજી પુરાવા રજૂ કર્યોઃ ગળહ મંત્રાલયે બ્રિટિશ સરકાર પાસેથી માહિતી માંગી

એસ વિગ્નેશ શિશિરે અલ્‍હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્‍ચ સમક્ષ સમીક્ષા અરજી દાખલ કરી છે. આમાં તેમણે લંડન, વિયેતનામ અને ઉઝબેકિસ્‍તાનથી મળેલા નવા વીડિયો અને દસ્‍તાવેજી પુરાવા રજૂ કર્યા છે

(4:16 PM IST)