<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

‘હર કી પૌડી' ખાતે ગંગા નદીમાં લાખો ભાવિકોએ શ્રદ્ધાની ડુબકી મારી

 

દેશના હિન્‍દી ભાષી રાજ્‍યોમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચૂકયો છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન શિવના મંદિરમાં દર્શન, પૂજા-અર્ચન અને જળાભિષેક માટે ભારે ભીડ જામી હતી. હરિદ્વારમાં હર કી પૌડી ખાતે ગંગા નદીના કાંઠે લાખો કાવડિયાઓ અને અન્‍ય ભક્‍તોએ શ્રદ્ધાની ડુબકી મારી હતી.(૪૦.૫)

(1:45 PM IST)