તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
સ્વિટઝરલેન્ડમાં શનીવારથી પૂ.મોરારીબાપુનાં વ્યાસાસને શ્રીરામકથા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૬: સ્વિટઝરલેન્ડમાં પ્રાકળતિક સૌંદર્ય વચ્ચે શ્રી મોરારીબાપુનાં વ્યાસાસને રામકથાનો લાભ મળનાર છે. દાવોસમાં આગામી શનિવારથી પ્રારંભ થશે.
શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને પ્રદેશ, દેશ અને વિશ્વમાં સનાતન રામકથા ગાન થઈ રહ્યું છે, ત્યારે શનિવાર તા.૧૯થી રવિવાર તા.૨૭ દરમિયાન સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકળતિક સૌંદર્ય વચ્ચે ભાવિક શ્રોતાઓને લાભ મળનાર છે.
સ્વિટ્ઝરલેન્ડમાં દાવોસમાં આગામી શનિવારથી રામકથા પ્રારંભ થશે. આ રામકથા લાભ લેવાં ગુજરાત સહિત ભારતીય અને વિદેશ સ્થિત શ્રોતાઓ જોડાનાર છે
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
