<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

સોનામાં ઊંચા સ્તરેથી ભાવમાં દબાણ : જાણો અમદાવાદ,સુરત, રાજકોટ.દિલ્હી ,મુંબઈ.કોલકતા સહિતના શહેરોમાં લેટેસ્ટ ભાવ

જાણો બેગલુરુ , ચેન્નાઇ, હૈદરાબાદ સહિતના મુખ્ય શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટના શું રહ્યા સોનાના ભાવ

નવી દિલ્હી : આજે 16 જુલાઈના રોજ દેશમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹91,440 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹99,760 પ્રતિ 10 ગ્રામ છે.

અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹91,490 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹99,810 પ્રતિ 10 ગ્રામ છે.

સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹91,490 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹99,810 પ્રતિ 10 ગ્રામ છે.

વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹91,490 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹99,810 પ્રતિ 10 ગ્રામ છે.

રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹91,490 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹99,810 પ્રતિ 10 ગ્રામ છે.

દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹91,590 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹99,910 પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹91,440 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹99,760 પ્રતિ 10 ગ્રામ છે.

કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹91,440 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹99,760 પ્રતિ 10 ગ્રામ છે.

બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹91,440 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹99,760 પ્રતિ 10 ગ્રામ છે.

હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹91,440 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹99,760 પ્રતિ 10 ગ્રામ છે.

ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹91,440 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹99,760 પ્રતિ 10 ગ્રામ છે.

(12:18 PM IST)