<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

ઝેલેન્‍સ્‍કીએ મોસ્‍કોને નિશાન ન બનાવવું જોઈએઃ ટ્રમ્‍પનો યુ-ટર્ન

નવી દિલ્‍હી, તા.૧૬: અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે એવા અહેવાલોથી કિનારો કરી લીધો હતો જેમાં એવા દાવો કરાયો હતો કે તેમણે યુક્રેનને રશિયાની અંદર હુમલો કરવા માટે પ્રોત્‍સાહિત કર્યું હતું.  ટ્રમ્‍પે કહ્યું કે યુક્રેનના પ્રમુખ ઝેલેન્‍સકીએ મોસ્‍કોને નિશાન ન બનાવવું જોઈએ. ટ્રમ્‍પની આ ટિપ્‍પણી રશિયા સામે કડક વલણ જાહેર કર્યાના એક દિવસ પછી આવી છે, જેમાં યુક્રેન માટે સૈન્‍ય સહાયનો નવો જથ્‍થો પણ સામેલ છે. 

(3:56 PM IST)