હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 19th July 2025
ઉત્તરાખંડના પૂર્વ મંત્રી હરક સિંહ રાવત વિરુદ્ધ EDએ ચાર્જશીટ દાખલ કરી
બિરેન્દ્ર સિંહ કંધારી, લક્ષ્મી રાણા અને પૂર્ણા દેવી મેમોરિયલ ટ્રસ્ટના નામ સામેલ

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઉત્તરાખંડના ભૂતપૂર્વ મંત્રી હરક સિંહ રાવત, તેમની પત્ની દીપ્તિ રાવત અને અન્ય 3 લોકો વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ દેહરાદૂનની સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (PMLA) કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં બિરેન્દ્ર સિંહ કંધારી, લક્ષ્મી રાણા અને પૂર્ણા દેવી મેમોરિયલ ટ્રસ્ટના નામ છે.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
