<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

ભાજપના પૂર્વ સાંસદ કિરણ ખેરે નથી ચૂકવ્યા 13 લાખ: ચંદીગઢ વહીવટીતંત્રે ફટકારી નોટીસ

તેમને ફાળવવામાં આવેલા સરકારી આવાસની લાઇસન્સ ફી ચૂકવવા બદલ નોટિસ મોકલવામાં આવી

ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરણ ખેરને, ચંદીગઢ વહીવટીતંત્રે બાકી રકમ ભરવા માટેની નોટિસ ફટકારી છે. કિરણ ખેર સાંસદ હતા ત્યારે તેમને ફાળવવામાં આવેલા સરકારી આવાસની લાઇસન્સ ફી ચૂકવવા બદલ આ નોટિસ તેમને મોકલવામાં આવી છે. નોટિસમાં, તેમને જલદી બાકીના રૂપિયા જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું.

(11:50 PM IST)