<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટ: હજારો વૃક્ષો વચ્ચે ડેસ્ટીનેશન વેડીંગનું શ્રેષ્ઠ સ્થળ

વિશાલ ધ ગ્રીવુડ રીસોર્ટ ખાતે લાક્ષણિક મુદ્રામાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, બળવંતભાઇ ધામી, નિખીલભાઇ ધામી નજરે પડે છે. રિસોર્ટની એમીનીટીઝ જેવિકે વોટર પાર્ક, અન્‍ય નિર્માણ પામેલ રેડિસન હોટલ, કોટેજીસ, રૂમનું ઇન્‍ટીરિયર, પાર્ટી પ્‍લોટ ઉપરાંત રિસોર્ટમાં પ્રવેશદ્વાર પર સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા અને બળવંતભાઇ ધામી જેમને પોતાના શેઠ માને છે અને અતૂટ વિશ્વાસ ધરાવે છે તેવા શ્રી સિધ્‍ધેશ્વર મહાદેવની તસવીર દ્રશ્‍યમાન થાય છે.   

(4:47 PM IST)