<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

સુદાનમાં લશ્કર અને બળવાખોર સૈનિક દળો વચ્ચે બે વર્ષથી ભયાનક ગૃહ યુદ્ધ ચાલુ: ૨૦ હજારના મોત: સવા કરોડ લોકો ઘર છોડી ભાગી ગયા

સુદાનમાં સેના અને બળવાખોર અર્ધસૈનિક દળો વચ્ચે ૨૦૨૩થી ભયાનક ગૃહ યુદ્ધ ચાલુ. વેપાર, ખેતી, ભોજન બધુ જ નષ્ટ, ભારે દુષ્કાળની સ્થિતિ. ભૂખ સંતોષવા લોકો ઘાસ અને કોલસો ચૂસીને જીવે છે. ૨૦ હજાર  લોકોના મોત, ૧.૩૦ કરોડ લોકો ઘર છોડવા મજબૂર થયા. છે. સુદાન વિશ્વના સૌથી મોટા ‘ભૂખમરા સંકટ’નો સામનો કરી રહ્યું છે.

(12:24 AM IST)