<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, યેલો એલર્ટ જાહેરઃ ઉત્તરાખંડ, પૂર્વ મધ્ય પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ-ગોવા, કર્ણાટક, કેરળ, આસામ, મેઘાલય, સિક્કિમ, અરુણાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર,આજે પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર

મુંબઇઃ ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, રવિવારે પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, ઉત્તરાખંડ, પૂર્વ મધ્ય પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ-ગોવા, કર્ણાટક, કેરળ, આસામ, મેઘાલય, સિક્કિમ, અરુણાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

(11:30 AM IST)