<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

ભાજપના ધુરંધરો સાથે રામભાઇ મોકરીયાની મુલાકાત

રાજકોટ : દિલ્‍હી ખાતે સંસદ સત્ર દરમ્‍યાન રાજયસભાના ઉપાધ્‍યક્ષ હરીવંશનારાયણસિંહજી, કેન્‍દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી. નડડા તથા ફિલ્‍મ જગતના ખ્‍યાતનામ કલાકાર અને નવનિયુકત રાજયસભાના સભ્‍ય કમલ હસન સાથે રાજયસભાના રામભાઇ મોકરીયાએ હળવી પળોમાં શુભેચ્‍છા મુલાકાત કરી હતી.

(3:50 PM IST)