News of Thursday, 31st July 2025
LPGના ભાવમાં ઘટાડો: કોમર્શિયલ ગેસ સસ્તો થશે : જાણો તેની કિંમત કેટલી હશે
શુક્રવારથી કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો:ઘટાડો 19 કિલોગ્રામના સિલિન્ડર પર લાગુ થશે

નવી દિલ્હી :શુક્રવારથી કોમર્શિયલ ગેસના ભાવ ઘટશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો છે. શુક્રવારથી ૧૯ કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ૩૩.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ૧૯ કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો છૂટક વેચાણ ભાવ ૧ ઓગસ્ટથી ૧૬૩૧.૫૦ રૂપિયા થશે. ૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
