હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 5th August 2025
શતાબ્દી રોય લોકસભામાં ટીએમસીના ચીફ વ્હીપ બન્યા : કલ્યાણ બેનર્જીએ રાજીનામું આપ્યું હતું
ડૉ. કાકોલી ઘોષ દસ્તીદારને લોકસભામાં પાર્ટીના નવા મુખ્ય દંડક તરીકે અને શતાબ્દી રોયને લોકસભામાં ટીએમસીના નવા ઉપનેતા તરીકે નિયુક્ત કર્યા

ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસે ટ્વીટ કર્યું, 'કલ્યાણ બેનર્જીએ ગઈકાલે લોકસભામાં ટીએમસી સંસદીય પક્ષના મુખ્ય દંડક પદ પરથી પોતાનું રાજીનામું સ્પીકરને સુપરત કર્યું. સ્પીકરે તાત્કાલિક અસરથી ડૉ. કાકોલી ઘોષ દસ્તીદારને લોકસભામાં પાર્ટીના નવા મુખ્ય દંડક તરીકે અને શતાબ્દી રોયને લોકસભામાં ટીએમસીના નવા ઉપનેતા તરીકે નિયુક્ત કર્યા છે.'
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
