હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુનાગઢમાં મહિલા સંચાલિત જુગારધામ 12:56 PM

ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ બિસ્વ બંધુ સેન અગરતલા રેલ્વે સ્ટેશનના શૌચાલયમાં બેભાન થઈ ગયા. તેમને તાત્કાલિક ત્રિપુરા મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા, જ્યાં તબીબી તપાસમાં મગજમાં આંતરિક રક્તસ્ત્રાવ હોવાનું બહાર આવ્યું. ડોક્ટરોએ તાત્કાલિક સર્જરીની સલાહ આપી છે તેમ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ જણવ્યું હતું
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુનાગઢમાં મહિલા સંચાલિત જુગારધામ 12:56 PM