તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ બિસ્વ બંધુ સેન અગરતલા રેલવે સ્ટેશન પર બેહોશ થઈ ગયા
મગજમાં આંતરિક રક્તસ્ત્રાવ હોવાનું બહાર આવ્યું. ડોક્ટરોએ તાત્કાલિક સર્જરીની સલાહ આપી

ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ બિસ્વ બંધુ સેન અગરતલા રેલ્વે સ્ટેશનના શૌચાલયમાં બેભાન થઈ ગયા. તેમને તાત્કાલિક ત્રિપુરા મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા, જ્યાં તબીબી તપાસમાં મગજમાં આંતરિક રક્તસ્ત્રાવ હોવાનું બહાર આવ્યું. ડોક્ટરોએ તાત્કાલિક સર્જરીની સલાહ આપી છે તેમ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ જણવ્યું હતું
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
