<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

૧૧ સપ્‍ટેમ્‍બરથી ૨૪ ડીસેમ્‍બર સુધીનો સમય રાજકીય ઘટનાઓથી ભરપૂર રહેશે?

 

મુંબઈઃ દેશના નામાંકિત ભવિષ્‍યવેળાએ તાજેતરમાં નામ નહિ આપવાની શરતે જણાવ્‍યું હતું કે આગામી ૧૧ સપ્‍ટેમ્‍બરથી ૨૪ ડીસેમ્‍બર વચ્‍ચ્‍ેનો સમયગાળો રાજકારણ માટે મોટી ઉથલપાથલ સર્જનાર જોવા મળે તો નવાઈ નથી. દેશના મોટા પક્ષમાં આંતરિક વિવાદો, મોટી ઉથલપાથલ, મોટા પક્ષમાં સાંપ્રદાયિક તનાવ સહિતનો આકરો સમય જોવા મળે તેથી ફરી સંભાવના ગૃહોની દૃષ્‍ટિએ દર્શાય છે.(૪૦.૧૨)

(9:20 AM IST)