તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
પરિમલભાઇ નથવાણીના હસ્તે ‘એક પેડ મા કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ

જામનગર :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટીંબડી ખાતે બરડા ડુંગરના સાનિધ્યમાં આયોજિત ‘વિશ્વ સિંહ દિવસ ર૦રપ' ની રાજયકક્ષાની ઉજવણી કાર્યક્રમમાં રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઉપસ્થિત રહી ‘એક પેડ મા કે નામ' અભિયાનમાં યોગદાન આપતાં વૃક્ષારોપણ કર્યુ હતું. (તસ્વીર- અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર)
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
