<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

૧૧ સપ્‍ટેમ્‍બરથી ૨૪ ડીસેમ્‍બર સુધીનો સમય રાજકીય ઘટનાઓથી ભરપૂર રહેશે?

મુંબઈઃ દેશના નામાંકિત ભવિષ્‍યવેએ તાજેતરમાં નામ નહિ આપવાની શરતે જણાવ્‍યું હતું કે આગામી ૧૧ સપ્‍ટેમ્‍બરથી ૨૪ ડીસેમ્‍બર વચ્‍ચ્‍ેનો સમયગાળો રાજકારણ માટે મોટી ઉથલપાથલ સર્જનાર જોવા મળે તો નવાઈ નથી. દેશના એક મોટા પક્ષમાં આંતરિક વિવાદો, મોટી ઉથલપાથલ, સાંપ્રદાયિક તનાવ સહિતનો આકરો સમય જોવા મળે તેવી સંભાવના? પણ ગ્રહોની દૃષ્‍ટિએ દર્શાય છે.

(10:24 AM IST)