<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

મુંબઈના બોરીવલીમાં આ વર્ષે નવરાત્રીમાં ફાલ્ગુની પાઠક નહીં પરંતુ ગીતા રબારી ગવડાવશે ગરબા

ગીતા રબારી બોરીવલીમાં હિંદી, ગુજરાતી અને મરાઠી ગીત ઉપર ગવડાવશે ગરબા

મુંબઈના બોરીવલીમાં દર વર્ષે નવરાત્રીમાં ફાલ્ગુની પાઠક ગરબા ગવરાવતી હોય છે. પરંતુ આ વર્ષે હવે ગીતા રબારી ગરબા ગવડાવશે.. ગીતા રબારી બોરીવલીમાં હિંદી, ગુજરાતી અને મરાઠી ગીત ઉપર ગરબા ગવડાવશે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દરમિયાન ગીતા રબારીએ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં કાર્યક્રમ રજૂ કર્યો હતો. ગુજરાત સહીત ગીતા રબારી વિદેશમાં પણ ગરબા માટે લોકપ્રિય છે. ગીતા રબારીએ મહારાષ્ટ્રમાં ગરબા માટે જે સમય મર્યાદા છે તે વધારવા માટે રજૂઆત કરી છે

 

(10:54 PM IST)