<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

સ્વતંત્રતા દિવસ સાથે ઓપરેશન સિંદૂરના 100 દિવસની ઉજવણી

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાનના આતંકવાદી જૂથો સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું

નવી દિલ્હી : દેશ આજે તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ વખતે સ્વતંત્રતા દિવસની થીમ ન્યૂ ઇન્ડિયા છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનના આતંકવાદી જૂથો સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું . ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો . આજે, ઓપરેશન સિંદૂરના 100 દિવસ પણ પૂર્ણ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, સ્વતંત્રતાની ઉજવણીની સાથે, ઓપરેશન સિંદૂરની સફળતાની પણ ઉજવણી કરવામાં આવી રહી છે

(6:26 PM IST)