તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Wednesday, 20th August 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં મેઘરાજા તૂટી પડ્યા : ૧૧ ઇંચ : દ્વારકામાં સાડા ૭ ઇંચ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં આજે સતત બીજા દિવસે પણ વધુ સાડા ૫ ઇંચ વરસાદ પડ્યો : બે દિવસમાં 18 ઇંચ વરસાદ

ભાવનગર જિલ્લાના મહુવા,ગીર સોમનાથ જિલ્લાના તાલાલા,ઉનામા સાડા ૪ ઇંચ : અમરેલી જિલ્લાના જાફરાબાદ,રાજુલા તથા પોરબંદરમા ૪ ઈચ વરસાદ પડ્યો : જુનાગઢ જિલ્લાના વંથલી, મેંદરડા, ગીર સોમનાથ જિલ્લાના પાટણ-વેરાવળ અને ગીર ગઢડામાં ૩ ઇંચ વરસાદ વરસ્યો
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
