તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
જુઓ સમાચારો ઊડતી નજરે

*ઓપરેશન સિંદૂર પછી કાશ્મીરમાં કંઈક મોટું થવા જઈ રહ્યાના એંધાણઃ અર્ધ લશ્કરી દળોની વધુ ૧૦૦ કંપની જમ્મુ - કાશ્મીરમાં તૈનાતઃ ૮૫ સીઆરપીએફ અને ૧૫ બીએસએફની કંપની
*સાવરકુંડલાના વાશીયાળી વંડા ગામે મેઘતાંડવ સર્જાયુઃ સતત અતિ ભયંકર વરસાદ ચાલુ
ભારે વરસાદના પગલે જૂનાગઢ જીલ્લામાં મેંદરડાથી દાત્રાણા જૂનાગઢ રસ્તો બંધ છે
*જૂનાગઢના માંગરોળ તાલુકાના બામણવાડા ખાતે સવારે ૬ વાગ્યાથી સુસવાટા મારતા પવન સાથે સતત વરસાદ
*ઘેડ પંથકના વંથલી, અગતરાય, કેશોદ, માણાવદર, અજાબ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો છે
*વંથલીમાં જાણે આભ ફાટયુ હોય તેવી ભયંકર સ્થિતિ : ચારેકોર પાણી ભરાયા
માળીયા હાટીનામાં ભારે વરસાદી માહોલ : મેઘલ નદીમાં ઘોડાપૂર
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
