હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સવારના મહત્વના સમાચારો ઉડતી નજરે

* દિલ્હી અને એનસીઆર માં રખડતા કૂતરાઓ અંગે આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો જાહેર કરી રહેલ છે
* પાકિસ્તાનના કરાચી ખાતે ના ગોડાઉનમાં વિસ્ફોટ થતા બેના મોત ૩૦ ગંભીર
* ભારે વરસાદને કારણે ગિનીની રાજધાની નજીક લેન્ડ સ્લાઇડ થતા ૧૧ ના મોત અનેક ઘાયલ
* કોલંબિયામાં કાર બોમ્બ વિસ્ફોટ અને પોલીસ હેલિકોપ્ટર ને ફૂંકી મારવામાં આવતા ૮ પોલીસ સાથે ૧૩ ના મોત અનેક ઘાયલ
* યુ ટ્યુબર એલ્વિસ યાદવના ઘર ઉપર ૨૬ રાઉન્ડ ગોળીબાર કરનારા આરોપી એન્કાઉન્ટર પછી પગમાં ગોળી વાગતા ઝડપાઈ ગયો
* અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને વિદેશીઓને દેશમાંથી હાંકી કાઢવા માટે એક મોટું પગલું ભર્યું છે. આ માટે, જેમની પાસે કાયદેસર યુએસ વિઝા છે તેવા ૫.૫ કરોડથી વધુ વિદેશીઓની તપાસ – સમીક્ષા કરવામાં આવી રહી છે, જેથી જો તેઓએ કોઈ નિયમનો ભંગ કર્યો હોય તો તેમને દેશનિકાલ કરી શકાય. આ કાર્યવાહી એવા વિદેશીઓ પર લક્ષિત છે જેમને પહેલેથી જ અમેરિકામાં રહેવાની પરવાનગી મળી ચૂકી છે. આ પગલાથી ભારે ફફડાટ ફેલાયો છે. આથી લાખો વિઝા ધારકોને સીધી અસર થશે *
* સુપ્રસિદ્ધ કોમેડિયન અને પંજાબી એક્ટર જસવિન્દર ભલ્લાનું અવસાન
* રાજકોટમાં સવારથી ધીમીધારે વરસાદ ચાલુ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
