News of Friday, 22nd August 2025
ચાંદીના ભાવમાં ૧ર૦૦નો વધારો
ગઇકાલે એક કિલોના રૂા.૧,૧૪,૯૦૦ હતા આજે રૂા.૧,૧૬,૧૦૦ થયા

નવી દિલ્હી, તા. રર : આજે દેશમાં ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. હાલ પ્રતિ કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂા.૧,૧૬,૧૦૦ પર છે, જ્યારે ગઈકાલે તે રૂા.૧,૧૪,૯૦૦ હતો. એટલે કે, એક જ દિવસમાં ચાંદીના ભાવમાં રૂા.૧૨૦૦ પ્રતિ કિલોગ્રામનો વધારો નોંધાયો છે.

(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
