<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

સમાચારો ઝડપભેર વાંચી જાવ

* દિલ્હીમાં ૨૨ ઓગસ્ટથી શરૂ થયેલ વકીલોની હડતાલ આજે પણ ચાલુ છે 

* ભારતીય એરફોર્સનું મિગ ૨૧ ફાઈટર પ્લેન આજે તેની અંતિમ ઉડાન ભરવા સાથે જ એરફોર્સમાંથી વિદાય લેશે

* પાટનગર દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ભય સપાટની નજીક પહોંચ્યું 

* ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષી ઉમેદવાર સુદર્શન રેડી લખનૌમાં અખિલેશ યાદવને મળ્યા

(1:47 PM IST)