હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 26th August 2025
નરેન્દ્રભાઇનું સ્વાગત કરતા હાર્દિક પટેલ

રાજકોટઃ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું વિરમગામ વિધાનસભાના માંડલ તાલુકામાં સ્થિત મારૂતી પ્લાન્ટમાં આગમન થતા યુવા ધારાસભ્ય હાર્દિક પટેલે સ્વાગત કર્યુ હતું. તસ્વીરમાં બંને ખુશખુશાલ નજરે પડે છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
