News of Saturday, 30th August 2025
ટ્રમ્પે ભારત સાથે ભવિષ્યના તમામ આયોજનો રદ કર્યા
તેમણે કવાટ સમિટ માટે પણ ભારતની મુલાકાત રદ કરી દીધી

ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ ભવિષ્યમાં ભારત યાત્રા પર નહીં આવે તેમણે કવાટ સમિટ માટે પણ ભારતની મુલાકાત રદ કરી દીધી છે.જો કે ન્યૂયોર્ક ટાઈમ્સના આ અહેવાલ બાદ અમેરિકા કે ભારતે આ બાબતે કોઈ જ સત્તાવાર ટિપ્પણી કરી નથી (વિજય વસાણી અકિલા)
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
