<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

જીવન જરૂરિયાતની કઈ કઈ વસ્‍તુઓ થશે સસ્‍તીઃ જુઓ યાદી

હેયર ઓઇલ, શેમ્‍પૂ, ટૂથપેસ્‍ટ, સાબુ, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ ૧૮% થી ૫%

માખણ, ઘી, ચીઝ અને અન્‍ય ડેરી ઉત્‍પાદનો ૧૨% થી ૫%

પ્રી-પેકેજ્‍ડ નમકીન અને ચવાણું ૧૨% થી ૫%

વાસણો ૧૨% થી ૫%

ફીડિંગ બોટલ, બાળકોના નેપકિન્‍સ અને ડાયપર ૧૨% થી ૫%

સીવણ મશીન અને તેના ભાગો ૧૨% થી ૫%

આરોગ્‍ય ક્ષેત્રે રાહત

હેલ્‍થ અને લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ ૧૮% થી શૂન્‍ય

થર્મોમીટર ૧૮% થી ૫%

મેડિકલ ગ્રેડ ઓક્‍સિજન ૧૨% થી ૫%

ગ્‍લુકોમીટર અને ટેસ્‍ટ સ્‍ટ્રીપ્‍સ ૧૨% થી ૫%

ચશ્‍મા ૧૨% થી ૫%

સ્‍ટેશનરી વસ્‍તુઓ ટેક્‍સ ફ્રી

નકશા, ચાર્ટ અને ગ્‍લોબ્‍સ ૧૨% થી શૂન્‍ય

પેન્‍સિલ, શાર્પનર્સ, ક્રેયોન્‍સ-પેસ્‍ટલ્‍સ કલર્સ ૧૨% થી શૂન્‍ય

પાઠ્‍ય પુસ્‍તકો અને નોટબુક્‍સ ૧૨% થી શૂન્‍ય

ઇરેઝર ૫%થી શૂન્‍ય

ખેડૂતોને રાહત

ટ્રેક્‍ટર ૧૨% થી ૫%

ટ્રેક્‍ટર ટાયર અને ભાગો ૧૮% થી ૫%

જંતુનાશકો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો ૧૨% થી ૫%

જમીન ખેડવા, લણણી અને થ્રેશિંગ માટેના મશીનો ૧૨% થી ૫%

વાહનો થશે સસ્‍તા

પેટ્રોલ, LPG અને CNG કાર (૧૨૦૦ CC અને ૪૦૦૦ MM સુધીના) ૨૮% થી ૧૮%

ડીઝલ કાર (૧૫૦૦ CC અને ૪૦૦૦ પ્‍પ્‍ સુધીના) ૨૮% થી ૧૮%

થ્રી-વ્‍હીલર વાહનો ૨૮% થી ૧૮%

૩૫૦ CC સુધીના બાઇક ૨૮% થી ૧૮%

માલ પરિવહન માટેના વાહનો ૨૮% થી ૧૮%

ઈલેક્‍ટ્રોનિક ઉપકરણો પર ટેક્‍સ ઘટાડો

એર કંડિશનર ૨૮% થી ૧૮%

૩૨ ઇંચથી મોટા ટીવી ૨૮% થી ૧૮%

મોનિટર અને પ્રોજેક્‍ટર ૨૮% થી ૧૮%

ડીશ વોશિંગ મશીન ૨૮% થી ૧૮%.

(12:11 PM IST)