હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 7th September 2025
પશ્ચિમ આફ્રિકન દેશ નાઇજીરીયામાં બોકો હરામના આતંકવાદીઓએ ૬૦ લોકોને મોતને ઘાટ ઉતાર્યા
હુમલો દારૂલ જમાલ ગામમાં થયો હતો,

નવી દિલ્હીઃ ઉત્તરપૂર્વ નાઇજીરીયાના એક ગામમાં બોકો હરામના આતંકવાદીઓએ વિનાશ વેર્યો હતો. આતંકવાદીઓએ ગામ પર હુમલો કર્યો હતો અને ૬૦ લોકોની હત્યા નીપજાવી હતી. આ હુમલો દારૂલ જમાલ ગામમાં થયો હતો, જયાં તાજેતરમાં વિસ્થાપિત લોકો શિબિરમાંથી પાછા ફરવા લાગ્યા હતા અને પોતાના ઘરોમાં સ્થાયી થયા હતા.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
