હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નેપાળના વડાપ્રધાન ઓલી દેશ છોડી ખાનગી વિમાનમાં દૂબઇ ભાગી ગયાઃ હોબાળો
નેપાળના વડાપ્રધાન ઓલી દેશ છોડી ખાનગી વિમાનમાં દૂબઇ ભાગી ગયાઃ હોબાળો

કાઠમંડુઃ સોશિયલ મીડિયા પ્રતિબંધના મામલે ભારતના પડોશી દેશ નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શન ચાલી રહ્નાં છે. પ્રદર્શનકારીઓ વડાપ્રધાન કેપી ઓલીના રાજીનામાની માંગ કરી રહ્નાં છે ત્યારે વડાપ્રધાન કેપી ઓલી દુબઈ જતા રહ્નાં હોવાનું ઍક રિપોર્ટમાં જણાવાયું હતું. હેલ્થનું કારણ આપીને તેઓ દુબઈ હોવાનું ઍક પણ જણાવાઈ રહ્નાં છે.
વડાપ્રધાનની દુબઈ ટ્રીપ માટે હિમાલય ઍરલાઈન્સનું ઍક ખાનગી વિમાન પણ તૈયાર રાખવામાં આવ્યું છે. આ લખાઈ રહ્નાં છે ત્યાં સુધીમાં તેઓ દેશ છોડીને જતા રહ્નાં છે. તેમના દેશ છોડી જવાને આ હિંસક દેખાવો સાથે જાડવામાં આવી રહ્નાં છે.
નેપાળમાં ફેસબુક, વોટસ્ઍપ સહિતના બીજા ઢગલાબંધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાને મામલે મોટું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરુ થયું છે. ‘‘હમી નેપાળ’’ નામની સંસ્થા નેપાળના આ યુવાનોને ઍક મંચ પર લાવવાનું કામ કરી રહી છે. સુદાન ગુરુંગ આ સંગઠનનો ચીફ છે.
દેખાવકારોઍ હવે ફરી સંસદની ઘેરાબંધી કરી છે અને વડાપ્રધાન કેપી ઓલીના રાજીનામાની માગ કરી રહ્નાં છે. તેઓ સંસદ ભવનની બહાર જંગી પ્રદર્શન કરી રહ્નાં છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
