<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

પરીમલભાઇ નથવાણીએ ઉપરાષ્‍ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કર્યુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૦ :  ખંભાળિયાના વતની તથા રાજય સભાના સાંસદ તથા રીલાયન્‍સ કંપનીના અગ્રણી પરિમલ નથવાણીએ ગઇકાલે રાજયસભાના સાંસદ તરીકે ભારતના ઉપરાષ્‍ટ્રપતિની ચૂંટણીમાં યોજાયેલ મતદાનમાં મતદાન કરીને મતદારની પવિત્ર ફરજ બજાવી હતી. 

(1:31 PM IST)