તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 10th September 2025
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આવકારતા અમિત ચાવડા, તુષાર ચૌધરી, મહેશ રાજપુત સહિતના આગેવાનો

રાજકોટઃ જુનાગઢ ખાતે આજથી કોંગ્રેસની ૧૦ દિવસીય શીબીરનો પ્રારંભ થયો છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિપ પ્રાગટય કરીને શિબિરને ખુલ્લી મુકી હતી. દિલ્હીથી આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અમિતભાઇ ચાવડા, તુષારભાઇ ચૌધરી, ભરતસિંહ સોલંકી, શકિતસિંહ ગોહીલ, વિમલભાઇ ચુડાસમા, મહેશભાઇ રાજપુત, રામકૃષ્ણ ઓઝા, ડો.કિર્તીબેન, પ્રગતીબેન મહિપતસિંહ ડોડીયા સહિતનાએ એરપોર્ટ ખાતે આવકાર્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
