News of Friday, 12th September 2025
રાહુલ ગાંધીનું કોંગ્રેસી કાર્યકરોએ જુનાગઢના કાળવા ચોકમાં ભવ્ય સ્વાગત કર્યું

જુનાગઢ::જૂનાગઢમાં યોજાયેલી કોંગ્રેસ પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં માર્ગદર્શન આપવા રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટ પર ઊતર્યા બાદ રોડ માર્ગે જૂનાગઢ પહોંચ્યા હતા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનું કોંગ્રેસી કાર્યકરોએ જુનાગઢના કાળવા ચોકમાં ભવ્ય સ્વાગત કર્યું હતું.( અહેવાલ : વિનુ જોશી, તસ્વીર: મુકેશ વાઘેલા-જુનાગઢ)
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
